નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે. 

કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. 

કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન

પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપે છે

  • B

    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાયી સમજૂતી આપતું નથી

  • C

    $A$ સાયું છે પણ $R$ ખોટું છે

  • D

    $A$ ખોટું છે પણ $R$ સાયું છે

Similar Questions

નીચે દર્શાવેલ ભૌતિક રાશિઓમાંથી કઇ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બીજી રાશિઓથી અલગ છે?                             

  • [AIIMS 1987]

$ x = Ay + B\tan Cz $ સૂત્રમાં $A,B$ અને $C$ અચળાંક છે.તો નીચેનામાંથી કોના પરિમાણ સમાન ન હોય?

સાપેક્ષ ઘનતાનું પારિમાણિક સૂત્ર કયું છે ?

કદ સ્થિતિસ્થાપકતાનું પારિમાણિક સૂત્ર શું થાય?

કયો વિકલ્પ પરિમાણ ધરાવતો અચળાંક છે?

  • [AIPMT 1995]