નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન $I :$ સેકન્ડ લોલકનો આવર્તકાળ $1$ સેકન્ડ છે.
વિધાન $II :$ બે ચરમ (અંતિમ) સ્થાનો વચ્ચે ગતિ કરવા માટે બરાબર $1$ સેકન્ડની જરૂર પડે છે.
આ બંને વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
સાદા લોલકના ગોળાનું દળ $9$ ગણું કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય ?
બે સમાન લંબાઈવાળા સાદા લોલકો તેમના મધ્યમાન સ્થાને એકબીજાને ક્રોસ કરે છે તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો ?
પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ......
સાદું લોલક એટલે શું ? તેનાં આવર્તકાળનું સૂત્ર તારવો.
એક ચિમ્પાન્ઝી(વાંદરો) હીંચકા પર બેસી ઝૂલા ખાય છે.જો ચિમ્પાન્ઝી ઊભો થઇને ઝૂલા ખાય,તો હીંચકાનો આવર્તકાળ...