- Home
- Standard 11
- Physics
3-1.Vectors
medium
નીચે આપેલ કોલમ $-I$ માં સદિશો ,$\vec a \,$ $\vec b \,$ અને $\vec c \,$ વચ્ચેનો સંબંધ અને કોલમ $-II$ માં ,$\vec a \,$ $\vec b \,$ અને $\vec c \,$ સદિશો $XY$ સમતલમાં નમન સાથે દર્શાવેલ છે, તો કોલમ $-I$ અને કોલમ $-II$ ને સારી રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ $\vec a \, + \,\,\vec b \, = \,\,\vec c $ | $(i)$ Image |
$(b)$ $\vec a \, - \,\,\vec c \, = \,\,\vec b$ | $(ii)$ Image |
$(c)$ $\vec b \, - \,\,\vec a \, = \,\,\vec c $ | $(iii)$ Image |
$(d)$ $\vec a \, + \,\,\vec b \, + \,\,\vec c =0$ | $(iv)$ Image |

Option A
Option B
Option C
Option D
Solution

$(a-i v),(b-i i i),(c-i),(d-i i)$
આપેલા સદિશોનો સંબંધ ત્રિકોણના સરવાળાની રીતે મેળવી શકાય. જેમાં બાજુઓને પુચ્છ અને શીર્ષથી સાચી રીતે દર્શાવીએ તો નીચેના સંબંધો મળે.
આકૃતિ $(i)$માં $\vec{c}+\vec{a}=\vec{b}$ છે તેથી $\vec{b}-\vec{c}=\vec{a}$ એટલે $\vec{b}-\vec{a}=\vec{c}$
આકૃતિ (ii)માં $\vec{a}+\vec{b}+\vec{c}=0$ જે કોલમ$-I$માં $(d)$ છે.
આકૃતિ (iii)માં $\vec{c}+\vec{b}=\vec{a} \Rightarrow \vec{a}-\vec{c}=b$ જે કોલમ$-I$માં $(b)$ છે.
આકૃતિ (iv)માં $\vec{a}+\vec{b}=\vec{c}$ જે કોલમ$-I$માં $(a)$ છે.
Standard 11
Physics