બે શાંન્ત ગણ $A$ અને $B$ આપેલ છે કે જેથી $n(A) = 2, n(B) = 3 $ હોય તો $A$ થી $B$ પરના કુલ સંબંધની સંખ્યા મેળવો.
$4$
$8$
$64$
એકપણ નહી.
સંબંધ $R = \{ \left( {x,{x^3}} \right):x$ એ $10$ કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે $\} $ ને યાદીના સ્વરૂપમાં લખો.
પ્રાકૃતિક સંખ્યાગણ પર સંબંધ $R$ એ $\{(a, b) : a - b = 3\}$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R=$
જો $X = \{ 1,\,2,\,3,\,4,\,5\} $ અને $Y = \{ 1,\,3,\,5,\,7,\,9\} $ તો નીચેના પૈકી . . . એ $X$ થી $Y$ પરનો સંબંધ ર્દશાવે.
જો $A = \{1, 2, 3\}$ તો $A$ પરના ભિન્ન સંબંધની સંખ્યા મેળવો.
જો $A=\{1,2,3,4,5,6\}$, $R=\{(x, y): y=x+1\}$ થાય તે રીતે સંબંધ $R, A$ થી $A$ પર વ્યાખ્યાયિત છે, તો આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો.