ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?

  • A

    માત્ર બિંદુવત્ દળો

  • B

    કોઈપણ યાદચ્છિક આકારના દળો

  • C

    માત્ર ગ્રહો

  • D

    કોઈ પણ નહિં

Similar Questions

પૃથ્વીની સપાટીથી શિરોલંબ દિશામાં પદાર્થને ફેકતા તેની નિષ્ક્રમણ ઝડપ $11\, km/s$ છે. જો હવે પદાર્થને શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે ફેકવામાં આવે તો તેની નિષ્ક્રમણ ઝડપ  ........... $km/s$ થાય.

એક ગોળીય ગ્રહ જેનું દળ $M_0$ અને વ્યાસ $D_0 $ સપાટી ની નજીક $m$ દળ નો પદાર્થ મુક્તપતન કરે તો ગુરુત્વાકર્ષણ ને લીધે તેનો પ્રવેગ કેટલો થાય?

${R_1}$ અને ${R_2}$ ત્રિજયા તથા ${\rho _1}$ અને ${\rho _2}$ ઘનતા ધરાવતા ગ્રહોના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_1}$ અને વેગ ${v_1}$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_2}$ હોય તો તેનો વેગ કેટલો થાય?

$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતો ગોળાના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ ${F_1}$ અને ${F_2}$ હોય,તો