ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10 min$ લાગે છે,અને તાપમાન $ {50^o}C $ થી ${42^o}C$ થતા $10 min$ લાગે છે.તો વાતાવરણનું તાપમાન  ......... $^oC$ હશે?

  • A

    $5$

  • B

    $ 10$

  • C

    $15$

  • D

    $20$

Similar Questions

ગરમ પાણીનું તાપમાન $ {61^o}C $ થી $ {59^o}C $ થતા $4$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {51^0}C $ થી $ {49^0}C $ થતાં લાગતો સમય ....... $\min$ શોધો.વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.

વિધાન : ટ્યુબલાઇટ સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરે.

કારણ : ટ્યુબલાઇટમાં પ્રકાશનું ઉત્સર્જન ખૂબ ઊંચા તાપમાને થાય છે.

  • [AIIMS 2003]

કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?

  • [NEET 2016]

પદાર્થનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10$ મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન $25\,^oC$ હોય તો પછીની $10$ મિનિટમાં  પદાર્થનું તાપમાન ....... $^oC$ થશે?

  • [JEE MAIN 2018]

અમુક પાણીના જથ્થાને $70^o C$ થી $60^o C$ સુધી ઠંડું પાડવા માટે $5 \;min$ અને $60^o C$ થી $54^o C$ સુધી ઠંડું પાડવા માટે $5\; min$ લાગે છે. પરિસરનું તાપમાન  ..... $^oC$ હશે.

  • [AIPMT 2014]