ગરમ પાણીનું તાપમાન $61^oC$ થી $59^oC$ થતા $10$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $51^oC$ થી $49^oC$ થતાં લાગતો સમય ...... $\min$ શોધો.વાતાવરણનું તાપમાન $30^oC$ છે.
$10$
$11$
$13$
$15$
કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?
$80°C$ થી $70°C$ સુધી પ્રવાહીનો ઠંડુ કરવા $30\,\, sec$ અને $60°C$ થી $50°C$ ઠંડુ કરવા $70\,\, sec$ લાગે છે. ત્યારે ઓરડાનું તાપમાન ..... $^oC$ શોધો.
એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?
પદાર્થને ગરમ કરીને $ {\theta _0} $ તાપમાનવાળા વાતાવરણમાં મૂકવામાં આવે,તો નીચેનામાંથી કયો સંબંધ આવશે?
ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10 min$ લાગે છે,અને તાપમાન $ {50^o}C $ થી ${42^o}C$ થતા $10 min$ લાગે છે.તો વાતાવરણનું તાપમાન ......... $^oC$ હશે?