- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
hard
અનાવૃત્ત બીજધારી અને આવૃત્ત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી છે ?
Option A
Option B
Option C
Option D
Solution
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ |
આવૃત્ત બીજધારી વનસ્પતિઓ |
તેઓ સદાબહાર, બહુવર્ષાયુ, કાષ્ઠીય વનસ્પતિઓ છે. | છોડ, સુપ અને વૃક્ષ સ્વરૂપે જોવા મળતી વનસ્પતિઓ છે. |
તેઓનાં બીજપત્રોના આધારે કોઈ પ્રકાર જોવા મળતાં નથી. |
તેઓનાં બીજપત્રોના આધારે દ્વિદળી અને એકદળી એમ બે ભાગ પડે છે. |
તેઓમાં વાહક પેશીઓ જોવા મળે છે. | તેઓમાં સુવિકસિત વાહકપેશીઓ જોવા મળે છે. |
તેઓમાં ખુલ્લા અને અનઆવરિત બીજ જોવા મળે છે. | તેઓમાં બીજ, અંડાશય કે ફળની દીવાલ વડે આવરિત હોય છે. |
Standard 9
Science