- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
hard
છિદ્રકાય અને કોષ્ઠાત્રી પ્રાણીઓમાં શું ભેદ છે ?
Option A
Option B
Option C
Option D
Solution
છિદ્રકાય | કોષ્ઠાંત્રિ |
1) તેઓ બહુકોષી શ્રમવિભાજન વિહીન પ્રાણીઓ છે. | 1) તેઓ દ્રીગર્ભસ્તરી પ્રાણીઓ છે. |
2) તેઓનું શરીર બાહ્યકંકાલ દ્વારા રક્ષણ પામેલ છે. | 2) મીઠા પાણીના પ્રાણી-જળવ્યાળ (હાઇડ્રા)માં બહિર્મકાલનો અભાવ જ્યારે પરવાળા જેવા પ્રાણીઓમાં ચૂનાનું બહિર્કમાલ જોવા મળે છે. |
3) તેઓમાં લિંગી પ્રજનન અંતે ડિમ્ભ ઉત્પન્ન થાય છે. |
3) તેઓમાં લિંગી પ્રજનનને અંતે કલિકા દ્વારા પ્રજનન થાય છે. |
4) તેઓની શરીરરચના સરળ છે. |
4) શરીરરચના પેશીય આયોજન ધરાવે છે. |
Standard 9
Science