સ.આ.દોલક અડધા આવર્તકાળ જેટલા સમયમાં કેટલા કંપવિસ્તાર જેટલું અંતર કાપે છે ?
બે કંપવિસ્તાર જેટલું.
સરળ આવર્તગતિ કરતાં સાદા લોલક માટે આવર્તકાળ વિરુઘ્ઘ લંબાઇનો આલેખ કેવો બને?
પાણી ભરેલા પોલા ગોળાને દોરી વડે લટકાવેલ છે.પાણી તળીયામાં રહેલા છિદ્ર દ્રારા બહાર આવે તો સરળ આવર્તગતિનો આવર્તકાળ ……
સરળ આવર્ત ગતિ કરતાં લોલકના ગોળાનો પાણીમાં આવર્તકાળ $t$ છે. જયારે હવાના માઘ્યમમાં તેનો આવર્તકાળ $t_0$ છે.જો ગોળાના દ્રવ્યની ઘનતા $\frac 43 \times1000\; kg/m^3$ હોય અને પાણીનું અવરોધક બળ અવગણ્ય હોય, તો $t$ અને $t_0$ વચ્ચેનો નીચેના પૈકી કયો સંબંઘ સાચો છે?
પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ $1\, m$ છે, તો ચંદ્રની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ કેટલી ?
સાદા લોલકના નિયમો લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.