3. ATOMS AND MOLECULES
easy

નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે ?

$(i)$ $H_2S$ અણુ

$(ii)$ $PO_4^{3-}$ આયન

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ $H_2S$ અણુમાં કુલ $3$ પરમાણુઓ હાજર છે, એટલે કે ($H$ ના $2$ પરમાણુ, $S$ નો $1$ પરમાણુ)

$(ii)$ $PO_4^{3-}$ આયનમાં કુલ $5$ પરમાણુઓ હાજર છે, એટલે કે ($P$ નો $1$ પરમાણુ $+$ $O$ ના $4$ પરમાણુ) 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.