જો $\frac{\pi }{2} < \alpha < \frac{3}{2}\pi $ ,હોય તો $(1 + cos\, 2\alpha ) + i\, sin\, 2\alpha $ નો માનક અને કોણાંક અનુક્રમે ................... થાય
$2\, cos\alpha ,\, \alpha $
$-2\, cos\alpha ,\, \alpha $
$-2\, cos\alpha ,\, \alpha - \pi $
એક પણ નહી
જો સંકર સંખ્યાઓ $z_1$, $z_2$ એવા મળે કે જેથી $\left| {{z_1}} \right| = \sqrt 2 ,\left| {{z_2}} \right| = \sqrt 3$ અને $\left| {{z_1} + {z_2}} \right| = \sqrt {5 - 2\sqrt 3 }$, હોય તો $|Arg z_1 -Arg z_2|$ ની કિમત મેળવો
જો $z$ માટે $\left| z \right| = 1$ અને $z = 1 - \vec z$ તો.
વિધાન $1$ : $z$ એ વાસ્તવિક સંખ્યા છે.
વિધાન $2$ : $z$ નો મુખ્ય કોણાંક $\frac{\pi }{3}$ છે.
સમીકરણ $|1-i|^{x}=2^{x}$ ના શૂન્યતર પૂર્ણાક ઉકેલોની સંખ્યા શોધો.
જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા હોય ,તો $|{z_1} + {z_2}{|^2}$ $ + |{z_1} - {z_2}{|^2}$ =...
$0$ નો કોણાંક મેળવો.