જો $\alpha , \beta $ એ સમીકરણ $x^2 - 2x + 4 = 0$ ના બીજો હોય તો $\alpha ^n +\beta ^n$ ની કિમત મેળવો
${2^n}\cos \left( {\frac{{n\pi }}{3}} \right)$
${2^{n + 1}}\cos \left( {\frac{{n\pi }}{3}} \right)$
${2^n}\sin \left( {\frac{{n\pi }}{3}} \right)$
${2^{n + 1}}\sin \left( {\frac{{n\pi }}{3}} \right)$
જો $a$ ,$b$, $c$ , $d$ , $e$ એ પાંચ સંખ્યાઓ સમીકરણ સંહિતાઓ ને સંતોષે
$2a + b + c + d + e = 6$
$a + 2b + c + d + e = 12$
$a + b + 2c + d + e = 24$
$a + b + c + 2d + e = 48$
$a + b + c + d + 2e = 96$ ,
તો $|c|$ ની કિમત મેળવો
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}+(3)^{1 / 4} x+3^{1 / 2}=0$ નાં ભિન્ન બીજ હોય તો $\alpha^{96}\left(\alpha^{12}-\right.1) +\beta^{96}\left(\beta^{12}-1\right)$ ની કિમંત મેળવો.
$x$ ના બધા વાસ્તવિક મૂલ્યો માટે પદાવલી $\frac{x}{{{x^2} - 5x + 9}}$ મહત્તમ મૂલ્ય કેટલું થાય ?
સમીકરણ $\left|x^2-8 x+15\right|-2 x+7=0$ ના તમામ બીજનો સરવાળો $...........$ છે.
જો $ax^3 + bx^2 + cx + d$ ના એક અવયવ $x^2 + x + 1$ હોય, તો $ax^3 + bx^2 + cx + d = 0$ નું વાસ્તવિક બીજ કયું હોય ?