જો $a_1 , a_2, a_3, . . . . , a_n, ....$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $a_4 - a_7 + a_{10}\, = m$ હોય તો પ્રથમ $13$ પદોનો સરવાળો ............ $\mathrm{m}$ મા મેળવો.
$10$
$12$
$13$
$15$
સમાંતર શ્રેણીનું $7$ મુ પદ $40$ હોય, તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો........ થશે.
નીચેની ત્રણ સમાંતર શ્રેણીઓ
$3,7,11,15,...................,399$
$2,5,8,11,............,359$ અને
$2,7,12,17,...........,197$,
ના સામાન્ય પદોનો સરવાળો $.....$ છે.
જો $a_n$ એ શ્રેઢી છે કે જેથી $a_1 = 5$ અને $a_{n+1} = a_n + (n -2)$ બધા $n \in N$ માટે , હોય તો $a_{51}$ ની કિમત મેળવો
જો સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $Pn + Qn^2$ હોય જ્યાં $P,\,Q$ અચળ, હોય તો તેમનો સામાન્ય તફાવત કેટલો થાય ?
પ્રથમ ત્રણ પદો લખો : $a_{n}=2 n+5$