જો $\left| {\vec  A } \right|\, = \,2$ અને $\left| {\vec  B } \right|\, = \,4$ હોય, તો કોલમ $-II$માં આપેલા ખૂણાને અનુરૂપ કોલમ $-I$માં આપેલા યોગ્ય સંબંધ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,0$ $(i)$ $\theta = \,{0^o}$
$(b)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,+8$ $(ii)$ $\theta = \,{90^o}$
$(c)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,4$ $(iii)$ $\theta = \,{180^o}$
$(d)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,-8$ $(iv)$ $\theta = \,{60^o}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a-i i),(b-i),(c-i v),(d-i i i)$

$(a)$ $\overrightarrow{ A } \cdot \overrightarrow{ B }= ABcos \theta$

$0=A B \cos \theta$

$\therefore \quad \cos \theta=0 \quad(\because A \neq 0, B \neq 0)$

$\therefore \quad \theta=90^{\circ}$ તેથી $(a-ii)$

$(b)$ $\overrightarrow{ A } \cdot \overrightarrow{ B }= AB \cos \theta$

$8$$=2 \times 4 \times \cos \theta$

$1$$=\cos \theta$

$=0^{\circ}$ તેથી $( b - i )$

$(c)$ $\overrightarrow{ A } \cdot \overrightarrow{ B }= AB \cos \theta$

$4=2 \times 4 \times \cos \theta$

$\therefore \frac{1}{2}=\cos \theta$

$\therefore \theta=60^{\circ}$ તેથી $(c - iv)$

$(d)$ $\overrightarrow{ A } \cdot \overrightarrow{ B }= AB \cos \theta$

$-8=2 \times 4 \times \cos \theta$

$\therefore \quad-1=\cos \theta$

$\therefore \quad \theta=180^{\circ}$ તેથી $(d-iii)$

 

Similar Questions

જો સદિશ $2\hat i + 3\hat j - \hat k$ એ સદિશ $ - 4\hat i - 6\hat j + \lambda \hat k$ ને લંબ છે.તો $\lambda$ મેળવો.

$\vec{A}$ એવી સદિશ રાશિ છે કે $|\vec{A}|=$ અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ $\vec{A}$ માટે સાચું છે?

  • [JEE MAIN 2022]

સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે તેમ બતાવો. 

જો $\mathop {\,{\rm{A}}}\limits^ \to  \,\, = \,\,3\hat i\,\, + \;\,4\hat j\,\,$ અને $ \,\mathop B\limits^ \to  \,\, = \,\,6\hat i\,\, + \;\,8\hat j$ છે. $A$ અને $B$ અનુક્રમે $\vec A $ અને $\vec B $ સદીશોના મૂલ્ય છે. તો નીચેના પૈકી શું ખોટું છે. 

$\overrightarrow A = 3\hat i + \hat j + 2\hat k$ અને $\overrightarrow B = 2\hat i - 2\hat j + 4\hat k$ ,બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ મેળવો.