જો $m$ અને $n$ એ સમીકરણ $\cos 2 \theta \cos \frac{\theta}{2}=\cos 3 \theta \cos \frac{9 \theta}{2}$ નું સમાધાન કરતી અંતરાલ $[-\pi, \pi]$ માં ની $\theta$ ની અનુક્રમે ધન અને ઋણ કિંમતો હોય, તો $m n=...........$
$25$
$24$
$23$
$22$
$x \in (0,4\pi )$ માં સમીકરણ $4\sin \frac{x}{3}\left( {\sin \left( {\frac{{\pi + x}}{3}} \right)} \right)\sin \left( {\frac{{2\pi + x}}{3}} \right) = 1$ ના ઉકેલોનો સરવાળો મેળવો
$\tan \,{20^o}\cot \,{10^o}\cot \,{50^o}$ ની કિમત મેળવો
જો $2{\cos ^2}x + 3\sin x - 3 = 0,\,\,0 \le x \le {180^o}$, તો $x =$
સમીકરણ $2\cos ({e^x}) = {5^x} + {5^{ - x}}$ ના ઉકેલની સંખ્યા મેળવો.
સમીકરણ $32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}$ ના ઉકેલની સંખ્યા મેળવો.