સમીકરણ $8\cos x \cdot \left( {\cos \left( {\frac{\pi }{6} + x} \right) \cdot \cos \left( {\frac{\pi }{6} - x} \right) - \frac{1}{2}} \right) = 1$ નાં અંતરાલ $\left[ {0,\pi } \right]$ માં તમામ ઉકેલોની સરવાળો જો $k\pi $ હોય તો $k = \;.\;.\;.$ .

  • [JEE MAIN 2018]
  • A

    $\frac{{13}}{9}$

  • B

    $\frac{8}{9}$

  • C

    $\frac{{20}}{9}$

  • D

    $\frac{2}{3}$

Similar Questions

 $4\, cos^2 \, \theta - 2 \sqrt 2 \, cos \,\theta - 1 = 0$ સમીકરણને સંતોષતી $0$ & $2\pi $ ની વચ્ચેની કિમત .............. છે 

જો $\sin \theta = \sqrt 3 \cos \theta , - \pi < \theta < 0$, તો $\theta = $

જો $\tan \theta + \tan 2\theta + \sqrt 3 \tan \theta \tan 2\theta = \sqrt 3 ,$ તો

જો $n$ એ પૂર્ણાક હોય તો સમીકરણ $\cos x - \sin x = \frac{1}{{\sqrt 2 }}$ નો વ્યાપક ઉકેલ મેળવો.

$(x, y)$ની  બધી જોડ મેળવો કે જેથી ${2^{\sqrt {{{\sin }^2}{\kern 1pt} x - 2\sin {\kern 1pt} x + 5} }}.\frac{1}{{{4^{{{\sin }^2}\,y}}}} \leq 1$ થાય 

  • [JEE MAIN 2019]