જો $R = \{ (x,\,y)|x,\,y \in Z,\,{x^2} + {y^2} \le 4\} $ એ $Z$ પરનો સંબંધ હોય તો $R$ નો પ્રદેશ મેળવો
$\{0, 1, 2\}$
$\{0, -1, -2\}$
$\{-2, -1, 0, 1, 2\}$
એકપણ નહીં.
જો $n(A) = n$ હોય તો ગણ $A$ પરના સંબંધની કુલ સંખ્યા મેળવો.
સંબંધ $R =\{(a, b): \operatorname{gcd}(a, b)=1,2 a \neq b , a , b \in Z \}$ એ :
અહી $R$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે. કે જે $R=\{(a, b): 3 a-3 b+\sqrt{7}$ એ અસંમેય સંખ્યા છે $\}$. તો $R$ એ . . . .
પ્રાકૃતિક સંખ્યા પર સંબંધ $“ < ”$ એ . . .
સાબિત કરો કે ગણ $A=\{x \in Z: 0 \leq x \leq 12\},$ પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ $R$,એ સામ્ય સંબંધ છે. તથા $1$ સાથે સંબંધ $R$ ધરાવતા ઘટકોનો ગણ શોધો.
$R =\{( a , b ): a = b \}$