જો ${x^{{3 \over 4}{{({{\log }_3}x)}^2} + {{\log }_3}x - {5 \over 4}}} = \sqrt 3 $ તો $x$ ને . . .
એક ધન પૃણાંક કિમત છે
એક સંમેય કિમત
બે સંમેય કિમત છે
ઉપરોકત બધાજ
જો ${\log _{10}}x + {\log _{10}}\,y = 2$ હોય તો $(x + y)$ ની ન્યૂનતમ શકય કિમત મેળવો
$\log ab - \log |b| = $
જો ${1 \over {{{\log }_3}\pi }} + {1 \over {{{\log }_4}\pi }} > x,$ તો $x$ એ .. . .. .
જો $y = {\log _a}x$ એ વ્યાખ્યાતીત હોય તો $'a'$ એ . . . હોવો જોઈએ.
જો ${{\log x} \over {b - c}} = {{\log y} \over {c - a}} = {{\log z} \over {a - b}} $ તો આપલે પૈકી . . . સત્ય છે.