જો ${\log _{10}}x + {\log _{10}}\,y = 2$ હોય તો $(x + y)$ ની ન્યૂનતમ શકય કિમત મેળવો
$10$
$30$
$20$
એક પણ નહીં
$\log _{10} x y=2$
$x y=100$
$\frac{x+y}{2} \geq \sqrt{x y}$
$(x+y) \geq 20$
જો $x = {\log _a}(bc),y = {\log _b}(ca),z = {\log _c}(ab),$ તો આપેલ પૈકી કોની કિમત $1$ છે.
જો $a, b, c$ એ ધન સંખ્યાઓ છે કે જે એકબીજા થી $1$ ના તફાવત માં છે કે જેથી $[{\log _b}a{\log _c}a – {\log _a}a] + [{\log _a}b{\log _c}b – {\log _b}b]$ $ + [{\log _a}c{\log _b}c – {\log _c}c] = 0,$ તો $abc =$
જો ${\log _{\tan {{30}^ \circ }}}\left( {\frac{{2{{\left| z \right|}^2} + 2\left| z \right| – 3}}{{\left| z \right| + 1}}} \right)\, < \, – 2$ હોય તો
જો ${a^2} + 4{b^2} = 12ab $ તો $\log (a + 2b)= . . .$ .
જો $A = {\log _2}{\log _2}{\log _4}256 + 2{\log _{\sqrt 2 \,}}\,2$ તો $A = . . . .$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.