જો $z$ અને $\omega $ એ બે શૂન્યતર સંકર સંખ્યા છે કે જેથી $|z\omega |\, = 1$ અને $arg(z) - arg(\omega ) = \frac{\pi }{2},$ તો $\bar z\omega $ મેળવો.
$1$
$-1$
$i$
$-i$
બે સંકર સંખ્યાનો માનાંક એક કરતાં ઓછો હોય તો તેમના સરવાળાનો માનાંક . . . .
જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા છે કે જેથી $|{z_1} + {z_2}| = |{z_1}| + |{z_2}|$ તો arg $({z_1}) - $arg $({z_2})$ = . . . ..
જો $z$ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે કે જેથી ${\mathop{\rm Re}\nolimits} (z) < 0$, તો $arg(z)$ = . . .. .
જો $arg\,(z) = \theta $, તો $arg\,(\overline z ) = $
$\frac{{1 + i}}{{1 - i}}$ ના કોણાંક અને માનાંક મેળવો.