$\frac{{1 + \sqrt 3 i}}{{\sqrt 3 + 1}}$ નો કોણાંક મેળવો.

  • A

    $\frac{\pi }{3}$

  • B

    $ - \frac{\pi }{3}$

  • C

    $\frac{\pi }{6}$

  • D

    $ - \frac{\pi }{6}$

Similar Questions

જો $|z_1|=1, \, |z_2| =2, \,|z_3|=3$ અને $|9z_1z_2 + 4z_1z_3+z_2z_3| =12$ હોય તો  $|z_1+z_2+z_3|$ ની કિમત મેળવો 

સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક શોધો : $\frac{1+i}{1-i}$

$\frac{{{{(2 + i)}^2}}}{{3 + i}}$ ની અનુબદ્ધને $a + ib$ સ્વરૂપમાં દર્શાવો.

જો $arg\,(z) = \theta $, તો $arg\,(\overline z ) = $

$\left( {\frac{{3 + 2i}}{{3 - 2i}}} \right)$ નો માનાંક મેળવો.