જો ${z_1} = a + ib$ અને ${z_2} = c + id$ એ સંકર સંખ્યા છે કે જેથી $|{z_1}| = |{z_2}| = 1$ અને $R({z_1}\overline {{z_2}} ) = 0,$ તો સંકર સંખ્યા ${w_1} = a + ic$ અને ${w_2} = b + id$ ની જોડ એ . . . . નું સમાધાન કરે.
$|{w_1}| = 1$
$|{w_2}| = 1$
$R({w_1}\overline {{w_2}} ) = 0,$
ઉપરોક્ત બધાજ
જો $|{z_1} + {z_2}| = |{z_1} - {z_2}|$, તો ${z_1}$ અને ${z_2}$ ના કોણાંકનો તફાવત મેળવો.
$\frac{{1 + \sqrt 3 i}}{{\sqrt 3 + 1}}$ નો કોણાંક મેળવો.
સંકર સંખ્યા $\frac{{1 + 2i}}{{1 - {{(1 - i)}^2}}}$ નો માનાંક અને કોણાંક મેળવો.
અહી $a \neq b$ એ બે શૂન્યતરવાસ્તવિક સંખ્યા છે . તો ગણ $X =\left\{ z \in C : \operatorname{Re}\left(a z^2+ bz \right)= a \text { and }\operatorname{Re}\left(b z^2+ az \right)= b \right\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
અસમતા $|z - 4|\, < \,|\,z - 2|$ એ . . . ભાગ દર્શાવે છે .