જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$
$\frac{{n\pi }}{3}$
$n\pi + \frac{\pi }{3}$
$2n\pi \pm \frac{\pi }{3}$
એકપણ નહીં.
સાબિત કરો કે, $\cos 2 x \cos \frac{x}{2}-\cos 3 x \cos \frac{9 x}{2}=\sin 5 x \sin \frac{5 x}{2}$
જો $\cos 3x + \sin \left( {2x - \frac{{7\pi }}{6}} \right) = - 2$, તો $x = . . . . $ (કે જ્યાં $k \in Z$)
$x \in (0,4\pi )$ માં સમીકરણ $4\sin \frac{x}{3}\left( {\sin \left( {\frac{{\pi + x}}{3}} \right)} \right)\sin \left( {\frac{{2\pi + x}}{3}} \right) = 1$ ના ઉકેલોનો સરવાળો મેળવો
સમીકરણ $\cos 2\theta = \sin \alpha ,$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $sin^4\,\,\alpha + 4\,cos^4\,\,\beta + 2 = 4\sqrt 2\,\,sin\,\alpha \,cos\,\beta ;$ $\alpha \,,\,\beta \, \in \,[0,\pi ],$ તો $cos( \alpha + \beta)$ = ......