જો $\sin 2\theta = \cos \theta ,\,\,0 < \theta < \pi $, તો $\theta $ ની શક્ય કિમત મેળવો.
${90^o},{60^o},{30^o}$
${90^o},{150^o},{60^o}$
${90^o},{45^o},{150^o}$
${90^o},{30^o},{150^o}$
સમીરકણ $\sin x + \cos x = 2$ ના બીજની સંખ્યા . . . . છે.
જો $m$ અને $n$ એ સમીકરણ $\cos 2 \theta \cos \frac{\theta}{2}=\cos 3 \theta \cos \frac{9 \theta}{2}$ નું સમાધાન કરતી અંતરાલ $[-\pi, \pi]$ માં ની $\theta$ ની અનુક્રમે ધન અને ઋણ કિંમતો હોય, તો $m n=...........$
$(x, y)$ની બધી જોડ મેળવો કે જેથી ${2^{\sqrt {{{\sin }^2}{\kern 1pt} x - 2\sin {\kern 1pt} x + 5} }}.\frac{1}{{{4^{{{\sin }^2}\,y}}}} \leq 1$ થાય
જો સમીકરણ $\cos p\theta + \cos q\theta = 0,\;p > 0,\;q > 0$ ની $\theta $ ના ઉકેલગણ સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીનો ન્યુનતમ સમાન્ય તફાવત મેળવો.
જો $r\,\sin \theta = 3,r = 4(1 + \sin \theta ),\,\,0 \le \theta \le 2\pi ,$ તો $\theta = $