જો $\alpha$ , $\beta$ એ $x$ ની વિવિધ કિમત છે કે જે સમીકરણ $a\cos x + b\sin x = c,$ નું પાલન કરે છે તો $\tan {\rm{ }}\left( {\frac{{\alpha + \beta }}{2}} \right) = $

  • A

    $a + b$

  • B

    $a - b$

  • C

    $\frac{b}{a}$

  • D

    $\frac{a}{b}$

Similar Questions

જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $

જો $5{\cos ^2}\theta + 7{\sin ^2}\theta - 6 = 0$, તો $\theta $ ની વ્યાપક કિમત મેળવો.

સમીકરણ $2\sqrt 3 \cos \theta = \tan \theta $ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

ગણ $S=\left\{x \in R : 2 \cos \left(\frac{x^{2}+x}{6}\right)=4^{x}+4^{-x}\right\}$ ની સભ્ય સંખ્યા $.....$ થાય.

  • [JEE MAIN 2022]

ત્રિપુટી $(a_1 , a_2 , a_3)$ ના બધા શક્ય ઉકેલોની સંખ્યા ................. મળે કે જેથી બધા $x$ માટે $a_1+ a_2 \,cos \, 2x + a_3 \, sin^2 x = 0$ થાય