જો $f(x) = \cos (\log x)$, તો $f(x).f(4) - \frac{1}{2}\left[ {f\left( {\frac{x}{4}} \right) + f(4x)} \right] =$

  • A

    $1$

  • B

    $-1$

  • C

    $0$

  • D

    $ \pm 1$

Similar Questions

જો $f(x) = \frac{2x^2-14x^2-8x+49}{x^4-7x^2-4x+23}$ નો વિસ્તારગણ ($a, b$] હોય તો ($a +b$) ની કિમત ........ મળે.

જો  $f(x)$ એ દ્રીઘાત સમીકરણ છે કે જેથી  $f(1) + f (2)\, = 0$ , અને $-1$ એ $f(x)\, = 0$ નું એક બીજ હોય તો  $f(x)\, = 0$ નું બીજું બીજ મેળવો.

  • [JEE MAIN 2018]

જો $f(x)$ એ બહુપદી વિધેય હોય કે જેથી $f(x).f (\frac{1}{x}) = f(x) + f (\frac{1}{x})$ અને $f(4) = 65$ થાય તો $f(6)$ ની કિમત મેળવો.

જો વિધેય  $f(x+y)=f(x) f(y)$ for all $x, y \in N$ એવી રીતે વ્યાખ્યાયિત હોય કે જેથી, $f(1)=3$ અને $\sum\limits_{x = 1}^n {f\left( x \right) = 120,} $ તો $n$ નું મૂલ્ય શોધો. 

વક્ર $y = f(x)$ નો ગ્રાફ આપેલ છે તો સમીકરણ $f(f(x)) =2$ ના ઉકેલોની સંખ્યાઓ ......... થાય.