જો $f(x) = 3x - 5$, તો ${f^{ - 1}}(x) =$
$\frac{1}{{3x - 5}}$
$\frac{{x + 5}}{3}$
અસ્તિત્વ ન ધરાવે કારણ કે $f$ એ એક-એક નથી.
અસ્તિત્વ ન ધરાવે કારણ કે $f$ એ વ્યાપ્ત નથી.
જો વિધેય $f(x) = \frac{{2x + 1}}{{1 - 3x}}$ રીતે વ્યખ્યાયિત હોય તો ${f^{ - 1}}(x) =$
જો વિધેય $f : R \to R$ માટે $f(x) = log_a(x + \sqrt {x^2 +1} ), (a > 0, a \neq 1)$ હોય તો $f^{-1}(x)$ =
જો $f : R \rightarrow R\ f(x) = x^3 -3x^2 + 3x\ -2$ હોય તો $f^{-1}(x)$ ....... હોય.
વિધેય $f(x) = \frac{{{e^x} - {e^{ - x}}}}{{{e^x} + {e^{ - x}}}} + 2$ નું વ્યસ્ત વિધેય મેળવો.
ધારો કે $S =\{1,2,3\} .$ નીચે આપેલ વિધેય $f: S \rightarrow S$ નો વ્યસ્ત મળશે કે નહિ તે નક્કી કરો અને જો $f^{-1}$ નું અસ્તિત્વ હોય તો તે શોધો. $f^{-1}=\{(1,2),(2,1),(3,1)\}=f$