જો $f:IR \to IR$ માટે $f(x) = 3x - 4$ રીતે વ્યખ્યાયિત હોય તો ${f^{ - 1}}:IR \to IR$ મેળવો.
$4 - 3x$
$\frac{{x + 4}}{3}$
$\frac{1}{{3x - 4}}$
$\frac{3}{{x + 4}}$
જો $f\left( x \right) = {\left( {2x - 3\pi } \right)^5} + \frac{4}{3}x + \cos x$ અને $g$ એ $f$ નુ પ્રતિવિધેય હોય તો $g'\left( {2\pi } \right)$ = ?
જો વિધેય $f(x) = x^5 + e^{\frac {x}{5}}$ અને $g(x) = f^{-1} (x)$ હોય તો $\frac{1}{{g'\left( {1 + {e^{1/5}}} \right)}}$ ની કિમત ......... થાય
વિધેયો $f:\{1,2,3\} \rightarrow\{a, b, c\}$ અને $g:\{a, b, c\} \rightarrow$ $\{$ સફરજન, દડો, બિલાડી $\}$ એ $f(1)=a$, $f(2)=b$, $f(3)=c$, $g(a)=$ સફરજન, $g(b)=$ દડો અને $g(c)=$ બિલાડી દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે. સાબિત કરો કે $f,\, g$ અને $gof$ વ્યસ્તસંપન્ન વિધેયો છે. $f^{-1}, \,g^{-1}$ અને $(gof)^{-1}$ શોધો અને સાબિત કરો કે $(gof)^{-1}=f^{-1}og^{-1}$.
આપેલ પૈકી . . . . વિધેયનું વ્યસ્ત વિધેય તે વિધેય જ હોય .
જો વિધેય $f : R \to R$ માટે $f(x) = log_a(x + \sqrt {x^2 +1} ), (a > 0, a \neq 1)$ હોય તો $f^{-1}(x)$ =