જો $f:[1,\; + \infty ) \to [2,\; + \infty )$ માટે વિધેય $f(x) = x + \frac{1}{x}$ આપેલ હોય તો ${f^{ - 1}}$ મેળવો.
$\frac{{x + \sqrt {{x^2} - 4} }}{2}$
$\frac{x}{{1 + {x^2}}}$
$\frac{{x - \sqrt {{x^2} - 4} }}{2}$
$1 + \sqrt {{x^2} - 4} $
ધારો કે, $f: N \rightarrow Y $ એ $f(x)=4 x+3$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, જ્યાં $Y =\{y \in N :$ કોઈક $x \in N$ માટે $y=4 x+3$ $\} $. સાબિત કરો કે $f$ વ્યસ્તસંપન્ન છે. આ વિધેયનું પ્રતિવિધેય શોધો.
જો વિધેય $f:\left[ {4,\infty } \right) \to \left[ {1,\infty } \right)$ માટે $f\left( x \right) = {5^{x\left( {x - 4} \right)}}$ હોય તો $f^{-1}(x)$ ની કિમત મેળવો.
જો $f:IR \to IR$ માટે $f(x) = 3x - 4$ રીતે વ્યખ્યાયિત હોય તો ${f^{ - 1}}:IR \to IR$ મેળવો.
જો $f(x) = \frac{x}{{1 + x}}$, તો ${f^{ - 1}}(x) =$
જો $a * b=10$ અને $a,b$ એ $Q^{+}$ માં આવેલ હોય તો $0.01$ નું વ્યસ્ત મેળવો