જો $|cos\ x + sin\ x| + |cos\ x\ -\ sin\ x| = 2\ sin\ x$ ; $x \in [0,2 \pi ]$ થાય તો $x$ ની મહતમ પૂર્ણાક કિમત મેળવો.
$1$
$2$
$3$
$4$
જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$
જો $\sin 2\theta = \cos \theta ,\,\,0 < \theta < \pi $, તો $\theta $ ની શક્ય કિમત મેળવો.
સમીકરણ $3{\sin ^2}x + 10\cos x - 6 = 0$ નું સમાધાન કરવા માટે $x = . . .$
સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}{\cos \theta }&{\sin \theta }&{\cos \theta }\\{ - \sin \theta }&{\cos \theta }&{\sin \theta }\\{ - \cos \theta }&{ - \sin \theta }&{\cos \theta }\end{array}\,} \right| = 0$ નો ઉકેલ મેળવો.
$2 \cos ^{2} x+3 \sin x=0$ ઉકેલો.