જો $\tan \theta + \tan 2\theta + \tan 3\theta = \tan \theta \tan 2\theta \tan 3\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
$n\pi $
$\frac{{n\pi }}{6}$
$n\pi - \frac{\pi }{4} \pm \alpha $
$\frac{{n\pi }}{2}$
સમીકરણ $2^x + x = 2^{sin \ x} + \sin x$ ના $[0,10\pi ]$ માં કુલ કેટલા ઉકેલો મળે ?
જો $\theta $ અને $\phi $ એ લઘુકોણ છે કે જે સમીકરણ $\sin \theta = \frac{1}{2},$ $\cos \phi = \frac{1}{3}$ નું સમાધાન કરે છે તો $\theta + \phi \in $ . . .
સમીકરણ $3{\sin ^2}x + 10\cos x - 6 = 0$ નું સમાધાન કરવા માટે $x = . . .$
કોઇ $n$ પૂર્ણાક માટે $\sin x - \cos x = \sqrt 2 $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $\tan x=-\frac{1}{\sqrt{3}}$ ના મુખ્ય ઉકેલ શોધો.