$A$ અને $B$ એ શુન્યેતર બે ગણ છે અને ગણ $A$ એ ગણ $B$ નો ઉચિત ઉપગણ છે જો $n(A) = 4$, હોય તો $n(A \Delta B)$ ની ન્યૂનતમ કિમત મેળવો. (જ્યાં $\Delta$ એ ગણ $A$ અને ગણ $B$ નો સંમિત તફાવત છે.)

  • A

    $2$

  • B

    $1$

  • C

    $0$

  • D

    $4$

Similar Questions

$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A=\{4,8,12,16\} ; B=\{8,4,16,18\}$

ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $A = \{ \,n:n \in Z$ અને ${n^2}\, \le \,4\,\} $ અને $B = \{ \,x:x \in R$ અને ${x^2} - 3x + 2 = 0\,\} .$

ગણને યાદીની રીતે લખો : $B = \{ x:x$ એ $6$ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\;\} $

ગણ સાન્ત કે અનંત છે? :  $x$ -અક્ષને સમાંતર રેખાઓનો ગણ

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\{\varnothing\} \subset A$