જો ગોળી લાકડાના બ્લોકમાં $3 \,cm$ ઘૂસવા પર તેનો અડધો વેગ ગુમાવે છે, તો ગોળી સ્થિર થાય ત્યા સુધીમાં કેટલું અંતર ($cm$ માં) કાપશે?

  • [AIEEE 2002]
  • A

    $1 $

  • B

    $2 $

  • C

    $3 $

  • D

    $4$

Similar Questions

$5\,kg$ દળનો એક પદાર્થ $10\,kg\,ms ^{-1}$ વેગમાન સાથે ગતિ કરે છે. હવે તેના પર $2\,N$ દળ તેની ગતિની દિશામાં $5\,s$ માટે લાગે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ........... $J$ છે.

  • [JEE MAIN 2023]

$100 m/s$ ના વેગથી જતી ગોળી સમાન જાડાઇ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે છે.તો $200 m/s$ના વેગથી જતી ગોળી કેટલા લાકડાના બ્લોકને છેદે?

ત્રણ વસ્તુઓ $A, B$ અને $C$ ને સમાન ગતિઊર્જાઓ છે અને તેમના દળો અનુક્રમે $400 \mathrm{~g}$, $1.2 \mathrm{~kg}, 1.6 \mathrm{~kg}$ છે. તેમના રેખીય વેગમાનોનો ગુણોત્તર. . . . . . .હશે.

  • [JEE MAIN 2024]

સ્થિર રહેલો $3 kg$ દળનો બોમ્બ ફૂટતાં $2 kg$ અને $1 kg$ ના ટુકડા થાય છે.$1 kg$ ના ટુકડાનો વેગ $80m/s$ હોય,તો બંને ટુકડાને કેટલા ........... $kJ$ ગતિઊર્જા મળે?

  • [AIIMS 2004]

$3 kg$ દળ ધરાવતા અને $2 Ns$  જેટલુ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા કેટલી હશે?