જો પિતા અને પુત્ર બંને લાલ-લીલી દષ્ટિ માટે ખામી ધરાવતાં હોય તો, શું તે શક્ય છે કે પુત્રને આ લક્ષણ પિતા તરફથી વારસામાં મળ્યું હોય ? સૂચન આપો.
રંગઅંધતા માટેનું જનીન $X$ રંગસૂત્ર સંલગ્ન છે, પુત્રને તેનો એકમાત્ર રંગસૂત્ર માતા તરફથી મળે છે, પિતા તરફથી નહીં. મનુષ્યમાં નરથી નરની આનુવંશિકતા $X$ સંલગ્નતા માટે શક્ય નથી. આપેલા કિસ્સામાં પુત્રની માતા વાહક હોવી જોઈએ (વિષમયુગ્મી). તેથી પુત્રમાં જનીનનું વહન દર્શાવે છે.
ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો?
જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?
રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.
રંગઅંધ છોકરી ભાગ્યે જ હોય છે. કારણ કે ત્યારે જન્મી હશે જ્યારે