જો એક કણ બિંદુ $P (2,3,5)$ થી બિંદુ $Q (3,4,5)$ સુધી ગતિ કરે તો તેનો સ્થાનાંતર સદીશ કેટલો થાય?
$\hat i + \hat j + 10\hat k$
$\hat i + \hat j + 5\hat k$
$\hat i + \hat j$
$2\hat i + 4\hat j + 6\hat k$
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{O A}+\overrightarrow{O B}+\overrightarrow{O C}=.......$
અસમાન મૂલ્યના ત્રણ સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ હોઈ શકે ?
એક પદાર્થ પર બે બળો $4\, N$ અને $3\, N$ લાગે છે. તો પરિણામી બળનું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.