વર્તુળમય ગતિ કરતો કણ સમાન સમયમાં સમાન કોણીય સ્થાનાંતર કરે છે,તો તેનો વેગ સદિશ...
અચળ રહે છે.
મૂલ્ય બદલાય છે.
દિશા બદલાય છે.
મૂલ્ય અને દિશા બદલાય છે.
વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
જો શંકુઆકારનાં લોલકની દોરી સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવે છે, તો પછી તેના આવર્તકાળનો વર્ગ કોના સમપ્રમાણમાં હશે?
$1\,kg$ દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને $1\,m$ લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી $400\,N$ નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ $..............\,ms^{-1}$ થશે.
એક શંકુમાં કણ $v$ ની ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.તો...