- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
easy
જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશાં સમાન હોય, તો સમજાવો કે ઘોડો ગાડીને કેવી રીતે ખેંચી શકે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન હોય છે અને તે અલગ અલગ પદાર્થ પર લાગે છે.
ઘોડાના પગ ચાલતી વખતે રસ્તા પર પાછળની તરફ બળ લગાડે છે અને રસ્તા વડે તે જ સમયે ધોડાના પગ પર તેટલા જ મૂલ્યનું બળ આગળની તરફ લાગે છે તેથી ઘોડા-ગાડીને ઘોડો ખેંચી શકે છે.
Standard 9
Science
Similar Questions
medium