જો સમીકરણ $y = ax^2 -bx + c$ નો ગ્રાફ નીચે મુજબ હોય તો $a$, $b$, $c$ ના ચિહ્નો અનુક્રમે ......... થાય
$a < 0, b < 0, c < 0$
$a < 0, b > 0, c < 0$
$a < 0, b < 0, c > 0$
$a > 0, b > 0, c < 0$
સમીકરણ $x|x+5|+2|x+7|-2=0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે.
જો $x$ અને $y$ વાસ્તવિક હોય, તો નીચેનામાંથી કયું સાચું હોય ?
જો $x^3 + 5x^2 - 7x - 1 = 0$ ના બીજ $\alpha$, $\beta$, $\gamma$ હોય, તો કયા સમીકરણના બીજ $\alpha$$\beta$, $\beta$$\gamma$, $\gamma$$\alpha$ હોય ?
સમીકરણ $\mathrm{e}^{4 \mathrm{x}}+\mathrm{e}^{3 \mathrm{x}}-4 \mathrm{e}^{2 \mathrm{x}}+\mathrm{e}^{\mathrm{x}}+1=0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.
જો $a, b, c$ વાસ્તવિક હોય અને $a > 0$ હોય, તો $ax^2 + bx + c$ જ્યાં $x$ પણ વાસ્તવિક હોય તેનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?