યાદી $- I$ સાથે $-II$ ને સરખાવો અને સાચો જવાબ પસંદ કરો.
યાદી - I |
યાદી - II |
(A) સ્પ્રિંગ અચળાંક |
(1) $M^1L^2T^{-2}$ |
(B) પાસ્કલ |
(2) $M^0L^0T^{-1}$ |
(C) હર્ટઝ |
(3) $ M^1L^0T^{-2}$ |
(D) જૂલ |
(4) $M^1L^{-1}T^{-2}$ |
એક સ્થિત તરંગ માટેનું સમીકરણ $y=2 \mathrm{a} \sin \left(\frac{2 \pi \mathrm{nt}}{\lambda}\right) \cos \left(\frac{2 \pi x}{\lambda}\right)$ નીચેનાંમાંથી ક્યું સાચું નથી ?
જો કોઈ નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટીકલ વેગ $v_c$ ના પરિમાણને $ [\eta ^x,\rho ^y,r^z]$ વડે દર્શાવવામાં આવે છે. જયાં $\eta,\rho $ અને $r $ એ અનુક્રમે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજયા છે, તો $ x,y $ અને $z$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?