જો ${\left( {{x^{\frac{1}{3}}} + \frac{1}{{2{x^{\frac{1}{3}}}}}} \right)^{18}}\,,\,\left( {x > 0} \right),$ ના વિસ્તરણમાં $x^{-2}$ અને  $x^{-4}$ ના સહગુણક  અનુક્રમે $m$ અને $n$ હોય તો $\frac{m}{n}$ = ... 

  • [JEE MAIN 2016]
  • A

    $27$

  • B

    $182$

  • C

    $\frac{5}{4}$

  • D

    $\frac{4}{5}$

Similar Questions

જો ${\left( {x - \frac{1}{{2x}}} \right)^n}$ ના વિસ્તરણમાં ત્રીજા અને ચોથા પદોના સહગુણકનો ગુણોતર $1 : 2$ હોય , તો $n$ ની કિમત મેળવો.

જો $\left(\sqrt{x}-\frac{k}{x^{2}}\right)^{10}$ ના વિસ્તરણનું અચળ પદ $405$ હોય તો $|k|$ ની કિમત શોધો 

  • [JEE MAIN 2020]

${(1 + 3x + 2{x^2})^6}$ ના વિસ્તરણમાં ${x^{11}}$ નો સહગુણક મેળવો.

 $(1+ x)(1- x)^{10} (1+ x + x^2 )^9$  ના વિસ્તરણમાં $x^{18}$ નો સહગુણક મેળવો.

  • [JEE MAIN 2019]

$(x+3)^{8}$ માં $x^{5}$ નો સહગુણક શોધો