$\sqrt 3 {\left( {1 + \frac{1}{{\sqrt 3 }}} \right)^{20}}$ ના વિસ્તરણમાં મહતમ પદ મેળવો.

  • A

    $\frac{{25840}}{9}$

  • B

    $\frac{{24840}}{9}$

  • C

    $\frac{{26840}}{9}$

  • D

    એકપણ નહીં.

Similar Questions

મધ્યમ પદ શોધો : $\left(\frac{x}{3}+9 y\right)^{10}$

$(x-2 y)^{12}$ ના વિસ્તરણનું ચોથું પદ શોધો. 

જો $(1+x)^{m}$ ના વિસ્તરણમાં $x^{2}$ નો સહગુણક $6$ હોય, તો $m$ નું ધન મૂલ્ય શોધો.

${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ક્રમિક ત્રણ પદો અનુક્રમે $165, 330$ અને $462$ હોય, તો $n$ મેળવો.

${\left[ {\frac{x}{2}\,\, - \,\,\frac{3}{{{x^2}}}} \right]^{10}}$ માં $x^4$ નો સહગુણક મેળવો