જો રેખા $x -2y = 12$ એ ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1$ ના બિંદુ $\left( {3,\frac{-9}{2}} \right)$ આગળનો સ્પર્શક હોય તો ઉપવલયના નાભીલંબની લંબાઈ = 

  • [JEE MAIN 2019]
  • A

    $12\sqrt 2$

  • B

    $9$

  • C

    $8\sqrt 3$

  • D

    $5$

Similar Questions

ઉપવલય ${x^2} + 3{y^2} = 6$ ના સ્પર્શક પર આ ઉપવલયના કેન્દ્રમાંથી દોરેલા લંબપાદનો બિંદુપથ મેળવો.

  • [JEE MAIN 2014]

ઉપવલય $4x^2 + 9y^2 = 1$ ઉપર કયા બિંદુ આગળના સ્પર્શકો $8x = 9y$ ને સમાંતર હોય ?

જો $x^{2}+9 y^{2}-4 x+3=0, x, y \in R$, હોય તો અનુક્રમે $x$ અને  $y$ એ  . . .  . અંતરાલમાં આવે.

  • [JEE MAIN 2021]

જો ઉપવલયની ગૈાણ અક્ષના અત્યંબિંદુએ નાભિ સાથે આંતરેલો ખૂણો  $\frac{\pi }{2}$ હોય તો ઉપવલયની ઉકેન્દ્રતા મેળવો.

  • [IIT 1997]

એક ઉપવલય નાભીઓ $(0, 2)$ અને $(0, -2)$ હોય તથા ગૌણઅક્ષની લંબાઈ $4$ હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ છે? 

  • [JEE MAIN 2019]