જો બિંદુ $(3, \,4)$ સમીકરણ $3y = ax + 7$ ના આલેખ પરનું એક બિંદુ હોય તો $a$ ની કિંમત શોધો.
$3 y= ax +7$ સમીકરણ આપેલ છે. બિંદુ $(3,\, 4)$ એ $3y = at + 7$ પરનું બિંદુ છે.
$(3, \,4) = (x,\, y)$ $\therefore $ $x = 3, \,y = 4 $
ડા.બા. $=3 y=3 \times 4=12$
જ.બા. $=a x+7=a(3)+7=3 a+7$
ડા.બા. $=$ જ.બા. $\therefore 12=3 a+7 \therefore 12-7=3 a$
$\therefore 5=3 a$ $ \therefore \frac{5}{3}=a$
આમ, માંગેલ $a$ નું મૂલ્ય $a=\frac{5}{3}$ છે.
સમીકરણ $x + 2y = 6$ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો.
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $\pi x+y=9$
નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $3 = 2x + y$
$x + y = 7$ નો આલેખ દોરો.
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $-2 x+3 y=6$