જો એક સમાંતર શ્રેણી $a_{1} a_{2}, a_{3}, \ldots$ ના પ્રથમ $11$ પદોનો સરવાળો $0\left(\mathrm{a}_{1} \neq 0\right)$ થાય અને સમાંતર શ્રેણી $a_{1}, a_{3}, a_{5}, \ldots, a_{23}$ પદોનો સરવાળો $k a_{1}$ થાય તો $k$ ની કિમત મેળવો
$\frac{121}{10}$
$-\frac{72}{5}$
$\frac{72}{5}$
$-\frac{121}{10}$
સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો $39$ અને તેના છેલ્લા ચાર પદોનો સરવાળો $178$ છે. જો પ્રથમ પદ $10$ હોય તો સમાંતર શ્રેણીનો મધ્યસ્થ મેળવો.
જો ${\log _3}2,\;{\log _3}({2^x} - 5)$ અને ${\log _3}\left( {{2^x} - \frac{7}{2}} \right)$ સંમાતર શ્રેણીમાં હોય તો $x$= _________.
શ્રેણી $a_{n}$ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે :
${a_1} = 1,$ $n\, \ge \,2$ માટે ${a_n} = {a_{n - 1}} + 2.$
આ શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો અને સંબંધિત શ્રેઢી લખો :
જો શ્રેણીના પહેલા $n$ પદોનો સરવાળો $An^2 + Bn$ સ્વરૂપમાં હોય જ્યાં $A, B$ એ $n$ ના નિરપેક્ષ અચળ છે, તો ........ શ્રેણી છે.
સમાંતર શ્રેણી $4 + 9 + 14 +19 +.......$ ના $15$ માં પદની સંખ્યા......છે.