અહી $S_{1}$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $2 n$ નો સરવાળો દર્શાવે છે અને $S_{2}$ તે જ સમાંતર શ્રેણીના પ્રથમ $4n$ નો સરવાળો દર્શાવે છે. જો $\left( S _{2}- S _{1}\right) =1000$ હોયતો પ્રથમ $6 n$ પદોનો સરવાળો મેળવો.
$1000$
$7000$
$5000$
$3000$
સમાંતર શ્રેણીનું પદ $2$ અને સામાન્ય તફાવત $4 $ હોય, તો તેના પ્રથમ $40$ પદોનો સરવાળો........ છે.
જો $\frac{1}{p+q},\,\frac{1}{r+p}\,\,$ અને $\frac{1}{q+r}\,$ સમાંતર શ્રેણીમાં હોયતો.........
જો $a_n$ એ શ્રેઢી છે કે જેથી $a_1 = 5$ અને $a_{n+1} = a_n + (n -2)$ બધા $n \in N$ માટે , હોય તો $a_{51}$ ની કિમત મેળવો
જો કોઈ સમાંતર શ્રેણી માટે $p^{th}$ અને $q^{th}$ પદ માટેનો સમાંતર મધ્યક તે જ શ્રેણીના $r^{th}$ અને $s^{th}$ ના સમાંતર મધ્યક જેટલો થાય તો $p + q$ ની કિમત મેળવો.