જો $\left(x^{n}+\frac{2}{x^{5}}\right)^{7}$ ના દ્વિપદી વિસ્તરણમાં ધન ધાતવાળા તમામ $x$ ના સહગુણકોનો સરવાળો $939$ હોય, તો $n$ ની તમામ શક્ય પૂણાંક કિંમતોનો સરવાળો $\dots\dots\dots$ છે.

  • [JEE MAIN 2022]
  • A

    $47$

  • B

    $57$

  • C

    $67$

  • D

    $87$

Similar Questions

$(2x + 1).(2x + 5) . (2x + 9) . (2x + 13)...(2x + 49),$ ના વિસ્તરણમાં $x^{12}$ નો સહગુણક મેળવો 

$\sum \limits_{ r =0}^{22}{ }^{22} C _{ r }{ }^{23} C _{ r }$ નું મૂલ્ય $.......$ છે.

  • [JEE MAIN 2023]

જો ${(1 + x)^n} = {C_0} + {C_1}x + {C_2}{x^2} + .... + {C_n}{x^n}$, તો ${C_0}{C_2} + {C_1}{C_3} + {C_2}{C_4} + {C_{n - 2}}{C_n}$= . . .

${C_0}{C_r} + {C_1}{C_{r + 1}} + {C_2}{C_{r + 2}} + .... + {C_{n - r}}{C_n}$=

${(x + 2y + 3z)^8}$ ના સહગુણકોનો સરવાળો.