જો $a, b, c$ એ ત્રણ સમગુણોત્તર શ્રેણીના ત્રણ ભિન્ન પદો હોય તથા સમીકરણ $ax^2 + 2bc + c = 0$ અને $dx^2 + 2ex + f = 0$ ને સામાન્ય ઉકેલો હોય તો નીચેનાના માંથી ક્યું વિધાન સાચું છે ?

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{d}{a},\frac{e}{b},\frac{f}{c}$ એ સમાંતર શ્રેણીમાં છે. 

  • B

    $d, e, f$ એ સમાંતર શ્રેણીમાં છે. 

  • C

    $\frac{d}{a},\frac{e}{b},\frac{f}{c}$ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. 

  • D

    $d, e, f$  એ સમગુણોત્તર શ્રેણીમાં છે. 

Similar Questions

ધારો કે  $\mathrm{S}_{\mathrm{n}}$ સમાંતર શ્રેણીનાં પહેલા $\mathrm{n}$ પદોનો સરવાળો દર્શાવે  છે. જો  $\mathrm{S}_{20}=790$ અને $\mathrm{S}_{10}=145$ હોય, તો  $\mathrm{S}_{15}-\mathrm{S}_5=$....................

  • [JEE MAIN 2024]

જો સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $cn^2$ હોય, તો આ $n$ પદોના વર્ગનો સરવાળો કેટલો થાય ?

સમાંતર શ્રેણીમાં $T_m = n$ અને $T_n = m$ હોય, તો $T_p$ = ……

$1$ થી $100 $ વચ્ચેની $2$ અથવા $5$ વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. છે. 

સમાંતર શ્રેણીના $p$ માં પદના $p$ ગણા અને $q$ મા પદના $q$ ગણા એ બંને સમાન હોય, તો આ શ્રેણીનું $(p + q)$ મું પદ........ છે.