જો $\left(\frac{x}{3}+1, y-\frac{2}{3}\right)=\left(\frac{5}{3}, \frac{1}{3}\right),$ તો $x$ અને $y$ શોધો.
It is given that $\left(\frac{x}{3}+1, y-\frac{2}{3}\right)=\left(\frac{5}{3}, \frac{1}{3}\right)$
Since the ordered pairs are equal, the corresponding elements will also be equal.
Therefore, $\frac{x}{3}+1=\frac{5}{3}$ and $y-\frac{2}{3}=\frac{1}{3}$
$\frac{x}{3}+1=\frac{5}{3}$
$\Rightarrow \frac{x}{3}=\frac{5}{3}-1 \quad y-\frac{2}{3}=\frac{1}{3}$
$\Rightarrow \frac{x}{3}=\frac{2}{3} \Rightarrow y=\frac{1}{3}+\frac{2}{3}$
$\Rightarrow x=2 \Rightarrow y=1$
$\therefore x=2$ and $y=1$
જો ગણ $A$ માં $3$ ઘટકો હોય અને ગણ $B=\{3,4,5\},$ તો $( A \times B )$ ના ઘટકોની સંખ્યા શોધો.
જો $(x+1, y-2)=(3,1),$ તો $\mathrm{x}$ અને $\mathrm{y}$ ની કિંમત શોધો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો : જો $A$ અને $B$ અરિક્ત ગણો હોય, તો જ્યાં $x \in A$ તથા $y \in B$ હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો $(x, y)$ થી બનતો અરિક્ત ગણ $A \times B$ છે.
નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો : જો $A=\{1,2\}, B=\{3,4\},$ તો $A \times\{B \cap \varnothing\}=\varnothing$ છે.
જો $A = \{ 1,\,2,\,3,\,4\} $; $B = \{ a,\,b\} $ અને $f:A \to B$, તો $A \times B$ મેળવો.