ત્રિકોણ $ABC$ માં , $\tan A + \tan B + \tan C = 6$ અને $\tan A\tan B = 2,$ તો $\tan A,\,\,\tan B$ અને $\tan C$ મેળવો.
$1, 2, 3$
$2,1,3$
$(a)$ અને $(b)$ બંને
એકપણ નહિ.
જો $A + B + C = {180^o},$ તો $(\cot B + \cot C)$ $(\cot C + \cot A)\,\,(\cot A + \cot B) = . . . .$
જો $\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{1+\cos 2 \alpha}}=\frac{1}{7}$ અને $\sqrt{\frac{1-\cos 2 \beta}{2}}=\frac{1}{\sqrt{10}}$ $\alpha, \beta \in\left(0, \frac{\pi}{2}\right),$ તો $\tan (\alpha+2 \beta)$ મેળવો.
જો $90^\circ < A < 180^\circ $ અને $\sin A = \frac{4}{5},$ તો $\tan \frac{A}{2} = . . .$
જો $\tan \alpha = \frac{1}{7}$ અને $\sin \beta = \frac{1}{{\sqrt {10} }}\left( {0 < \alpha ,\,\beta < \frac{\pi }{2}} \right)$, તો $2\beta = . . . .$
જો $x = \sin {130^o}\,\cos {80^o},\,\,y = \sin \,{80^o}\,\cos \,{130^o},\,\,z = 1 + xy,$ તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે.